| Sr No. | Title | Tender Number | Last Date | Document |
| 1 |
નવસારી મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ કામો માટે રસ ધરાવતા ઇજારદારશ્રીઓ તરફથી ઇ-ટેન્ડરીંગ પધ્ધતીથી ટેન્ડરો મંગાવવામાં આવે છે. ટેન્ડર દસ્તાવેજો વેબ સાઇટ https:/tender.nprocure.com ઉપર તા.૦૭-૦૩-૨૦૨૬ થી તા.૨૦-૦૩-૨૦૨૬ સુધી ૧૮.૦૦ કલાક સુધી જોવા મળી શકશે. |
|
|
|
| 2 |
નવસારી મહાનગરપાલિકા દ્વારા 'નવસારી શહેરના વિવિધ સ્થળોએ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડ પર સિટી બસ સ્ટેન્ડના વિકાસ, સંચાલન અને જાળવણી' માટે રસ ધરાવતા બિડર્સ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) આમંત્રિત કરવામાં આવે છે. |
|
|
|
| 3 |
નવસારી મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ કામો માટે રસ ધરાવતા ઇજારદારશ્રીઓ તરફથી ઈ-ટેન્ડરીંગ પપ્પતીથી ટેન્ડરો મંગાવવામાં આવે છે. |
|
|
|